મેઘા શુક્લા બોલિવૂડની એક ઉભરતી અભિનેત્રી છે.

તે Netflixની ફિલ્મ 'કઠલ' (Kathal) દ્વારા લોકપ્રિય બની.

'કઠલ' ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

મેઘા શુક્લા તેના બોલ્ડ અને ગ્લેમરસ લૂક માટે જાણીતી છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તેના ફોટોશૂટની તસવીરો ચાહકોનું ધ્યાન ખેંચે છે.

મેઘા અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે

ચાહકો તેની બોલ્ડનેસ અને ફેશન સેન્સ પર ફિદા છે.

તેનું કર્વી ફિગર અને કાતિલ અદાઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

(All Photo Instagram)