નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

હંમેશા નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

જોકે આ વખતે અભિનેત્રી સાડી લુકને કારણે ચર્ચામાં આવી છે

નિકિતા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિકિતા

(All Photo Instagram)