એક્ટ્રેસ કેટ શર્મા તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

કેટ શર્માએ હાલમાં જ પોતાના જન્મદિવસની ઉજવણી કરી

બર્થડે સેલિબ્રેશનમાં કેટ વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે

ચાહકો તેના લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે કેટ શર્માએ ગ્લેમરસ પોઝ આપ્યા હતા

કેટ શર્માની આ તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે

(તમામ તસવીરો કેટ -ઈન્સ્ટાગ્રામ)