બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોશૂટ શેર કર્યું છે

શ્રદ્ધા દાસે બ્રાલેટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

શ્રદ્ધા દાસને જિમ કરવું પસંદ નથી તેમ છતાં તે પોતાની જાતને ફિટ રાખે છે

શ્રદ્ધાએ વર્ષ 2008માં તેલુગુ ફિલ્મ 'સિડુ ફ્રોમ સિક્કાકુલમ'થી અભિનયની શરૂઆત કરી હતી.

શ્રદ્ધા દાસે પોતાના કરિયરમાં 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

આ પછી તેણે તેલુગુ સિવાય હિન્દી, કન્નડ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું

તે છેલ્લે વેબ સીરિઝ Search: The Naina Murder Caseમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram