ભોજપુરી અભિનેત્રી મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ પિંક ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે

પિંક લૂકમાં મોનાલિસા ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

ચાહકો તેના નવા લૂક પર ફિદા થયા છે

કેમેરાની સામે અભિનેત્રીએ પોઝ આપ્યા

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવે છે

આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે

મોનાલિસા ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી છે

જે હવે નાના પડદા પર પણ સક્રિય છે

ભોજપુરી સિનેમાની અંદર મોનાલિસાનું મોટું નામ છે