ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કાવ્યા થાપરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે સાઉથ ગર્લ કાવ્યા થાપરનો વન પીસ ડ્રેસમાં બૉલ્ડ લૂક જોવા મળ્યો છે



કાવ્યા સ્લેટ આઉટફિટમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી



બોડીકોન ડ્રેસમાં તે ગ્લેમરસ લાગે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે



કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે



ડિસેમ્બર 2021માં તેનું એક રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું હતું



કાવ્યાએ બિગ બોસ ફેમ અને ટીવીના ફેમસ ચહેરો રોહન મેહરા સાથે કામ કર્યું છે



તે ગાયક અને અભિનેતા સ્ટેબિન બેનના મ્યુઝિક આલ્બમ મહેંદી લગીમાં પણ જોવા મળી હતી



સોશિયલ મીડિયા પર પણ તે એક્ટિવ રહે છે. કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



તમામ તસવીરો કાવ્યા થાપરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે