2025ના અમેરિકન મ્યૂઝિક એવોર્ડ્સમાં નોરા ફતેહીએ શાનદાર લૂકમાં ડેબ્યૂ કર્યું હતું



હવે નોરા ફતેહીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે



અમેરિકન મ્યૂઝિક એવોર્ડ્સની રાત્રે પણ નોરાએ તેના ગ્લેમરસ લુકથી મહેફિલ લૂંટી હતી



નોરાના ફોટા હવે ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યા છે.



આ વર્ષે નોરા ફતેહી અમેરિકન મ્યૂઝિક એવોર્ડ્સમાં શાનદાર લૂકમાં પહોચી હતી



તેણે વૈશ્વિક પ્લેટફોર્મ પર દક્ષિણ એશિયાનું પ્રતિનિધિત્વ કર્યું અને તેના અદભુત લૂકથી મહેફિલ લૂંટી હતી



નોરાએ ટોમ ફોર્ડ દ્વારા ડિઝાઇન કરાયેલ કસ્ટમ સિક્વિન લેપર્ડ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાતી હતી.



આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાતી હતી.



નોરાએ આ કટ આઉટ ડ્રેસમાં તેના ટોન્ડ ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતું



All Photo Credit: Instagram