ખુશી કપૂરે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપતી તસવીરો કેપ્ચર કરાવી છે યંગ એક્ટ્રેસ ખુશી કપરે આ વખતે કૉ-ઓર્ડ સેટ સાથે બૉલ્ડનેસનો જલવો બતાવ્યો છે ખુશી કપૂરે પાર્ટી વિયર ડ્રેસમાં સ્ટૂડિયોમાં હૉટ એન્ડ બૉલ્ડ ફિગર બતાવ્યુ છે લૂકને પુરો કરવા ખુશી કપૂરે હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે ખૂશી કપૂર નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે ખૂશી અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે ખૂશી કપૂર આ તસવીરોમાં ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે ખુશી કપૂરે ફિલ્મ આર્ચીઝથી બૉલીવુડમાં પોતાની ફિલ્મી કેરિયર શરૂકરી છે હંમેશા અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના કિલર લૂક્સને ઓનલાઈન શેર કરતી રહે છે તમામ તસવીરો ખુશી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે