ફિલ્મ એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાનો બોલ્ડ બ્લેક સાડી લૂક જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે



આ વખતે પ્રેગનેન્ટ એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ સાડીમાં બેબી બમ્પ ફ્લૉન્ટ કર્યો છે



ઋચાએ બ્લેક સાડીમાં હૉટ અને બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂક કેમેરા સામે બતાવ્યો છે



બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા તાજેતરમાં પતિ અલી ફેઝલ સાથે સ્પૉટ થઇ હતી



ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે ઋચા ચઢ્ઢાએ લૂકને પુરો કર્યો છે



ઋચાનું આ ફોટોશૂટ ઘરમાં જ ટ્રેડિશનલ લૂક સાથે કરવામાં આવ્યુ છે



ઋચાએ પોતાની કારકિર્દીમાં સારા કન્ટેટ ધરાવતી ફિલ્મોની જ પસંદગી કરી છે



ઋચાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ 'ગેંગ ઓફ વસેપુર'માં પ્રોઢાનો રોલ કર્યો છે



ઋચા ચઢ્ઢા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ઋચા ચઢ્ઢાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે