વેબ સીરીઝ એક્ટ્રેસ અદિતી પોહનકરે ફરીથી લેટેસ્ટ તસવીરો શેર કરીને બધાને ચોંકાવ્યા છે અદિતી પોહનકરે આ વખતે ટ્રેડિશનલ લૂકમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે વેબ સીરીઝ આશ્રમની 'પમ્મી પહેલવાન'નો હૉટ એન્ડ સેન્સી સાડી લૂક વાયરલ કર્યો છે આ તસવીરોમાં બેકલેસ બ્લાઉઝમાં પમ્મીએ હૉટનેસ અને ફિટનેસ બતાવી છે હેરીબન, મિનીમલ મેકઅપ અને હાઇ હીલ્સ સાથે પમ્મીએ લૂકને પુરો કર્યો છે અદિતી પોહનકર તાજેતરમાં જ બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ 3 માં દેખાઇ હતી સોશ્યલ મીડિયા પર તે એકદમ બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે એક્ટ્રેસ રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે બૉલ્ડ લૂકમાં ફેન્સે તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે કે આ આશ્રમની પમ્મી છે કે બીજુ કોઇ તમામ તસવીરો અદિતી પોહનકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે