કિયારા અડવાણીએ તેને લેટેસ્ટ તસવીરોમાં નવા પૉઝ આપ્યા છે એરપોર્ટ પર આ વખતે કિયારાનો સિમ્પલ લૂક આવ્યો સામે આવ્યો છે કિયારાએ આ વખતે જીન્સમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે આ તસવીરોમાં કિયારા સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી રહી છે લૂકને પુરો કરવા કિયારાએ બ્લેક ગૉગલ્સ અને હાઇ હીલ્સ કેરી કરી છે આ તસવીરોમાં કિયારા અડવાણી કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે ગ્લોસી મેકઅપ સાથે હાઈ બનમાં કિયારા અડવાણીએ તેના લુક કમ્પલીટ કર્યો છે અભિનેત્રી એટલી અદભૂત દેખાતી હતી કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ હતી કિયારાની આ તસવીરો જોઈને ફેન્સ તેની સુંદરતાના દીવાના થઈ રહ્યા છે તમામ તસવીરો કિયારા અડવાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે