કૃતિ સેનન આ વખતે એરપોર્ટ પર ખાસ અંદાજમાં જોવા મળી છે કૃતિ સેનને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે બ્લેક એન્ડ રેડ પ્રિન્ટેડ ટીશર્ટ અને જીન્સમાં કૃતિએ આપ્યા ખાસ પૉઝ લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર અને ગૉગલ્સ કેરી કર્યા છે આ સિમ્પલ લૂકમાં કૃતિ સેનનનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે કૃતિ સેનન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે ક્રિતિ એ 'તેરી બાતોમે એસા ઉલજા જીયા'' ફિલ્મમાં ''સીફ્રા'' જે કે રોબોટ છે તેનો રોલ કર્યો હતો રોમાન્સ ડ્રામા 'તેરી બાતોમે એસા ઉલજા જીયા' ફિલ્મમાં કૃતિ અને શાહિદની કેમેસ્ટ્રી જોવા મળી તમામ તસવીરો કૃતિ સેનનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે