કીર્તિ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે


અભિનેત્રીએ તેના સરળ અવતારથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે


કૃતિ શેટ્ટીનો જન્મ મેંગ્લોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો


તે મુંબઈમાં મોટી થઈ છે


તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ઉપેનાથી કરી હતી


આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયા કમાઈ હતી


કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે


તેણે તેની કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે


આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે


(All Photo Instagram)