બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ કાજલ અગ્રવાલે નવા લુૂકમાં નવી તસવીરોથી ફેન્સને ઘાયલ કર્યા છે આ વખતે કાજલ અગ્રવાલે ટ્રેડિશનલ શરારા ડ્રેસમાં બ્યૂટીફૂલ અંદાજ ફ્લૉન્ટ કર્યો છે કાજલે ગાર્ડનમાં કેમેરા સામે એકથી એક જબરદસ્ત તસવીરો કેપ્ચર કરાવી છે કર્લી હેર, હાઇ હીલ્સ, કાનમાં ઝૂમકા, મિનિમલ મેકઅપ સાથે કાજલે લૂકને કેરી કર્યો છે કાજલે સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચ્યુ છે કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે તાજેતરમાં જ તેણે તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે