બૉલીવુડ અભિનેત્રી કૃતિ ખરબંદાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



રેડ સાડીમાં એક્ટ્રેસ કૃતિ ખરબંદાનો આ વખતે શાનદાર લૂક સામે આવ્યો છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી કૃતિ ખરબંદા તેની ફિલ્મોની સાથે તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે



આ તસવીરો કૃતિ ખરબંદાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે



કૃતિના આ સુપર બોલ્ડ ફોટોશૂટે ચાહકોના હોશ ઉડાવી દીધા છે



આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ 8 મિલિયન ફોલોઅર્સને અભિનંદન પાઠવ્યા છે



કૃતિએ હિન્દીની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે



બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે



તમામ તસવીરો કૃતિ ખરબંદાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે