બૉલીવુડ અભિનેત્રી કૃતિ ખરબંદાએ લેટેસ્ટ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે



હાલમાં જ રેડ સાડી અને નખરાંળી અદાઓ સાથે કૃતિએ પૉઝ આપ્યા છે



બોલિવૂડની જાણીતી અભિનેત્રી કૃતિ ખરબંદા સોશિયલ મીડિયા પર બહુ એક્ટીવ રહે છે



કૃતિને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી જેને જોઇને ચાહકો ફીદા થઇ ગયા છે



કૃતિ ખરબંદાએ ઇન્સ્ટ્રાગ્રામ પર પોતાની ખૂબસૂરત તસવીરો ચાહકોને શેર કરી છે



લેટેસ્ટ તસવીરોમાં કૃતિ ખુલા વાળ સાથે બહુ સુંદર લાગી રહી છે



એક ફૈન્સએ લખ્યુ, તમારી ક્યૂટ સ્ટાઇલ જોઇને અમે ખુશ થઇ ગયા



વર્કફ્રન્ટની વાત કરીએ તો કૃતિ ખરબંદા જલ્દી રિસ્કી રોમિયો સહિતની ફિલ્મમમાં ધમાલ મચાવી છે



આ પહેલા પણ કૃતિ અવારનવાર પોતાના લૂકથી ચર્ચામાં આવી ચૂકી છે



તમામ તસવીરો કૃતિ ખરબંદાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે