અભિનેત્રી માલવિકા મોહનન દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનેત્રીએ વ્હાઈટ સાડીમાં તસવીરો શેર કરી



સિમ્પલ લૂકમાં માલવિકા ખૂબ જ સુંદર લાગી



ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે



વ્હાઈટ સાડી લૂકમાં માલવિકાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો



માલવિકા મોહનન કેમેરા સામે સુંદર પોઝ આપતી જોવા મળી



ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે એક્ટ્રેસ



માલવિકા પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



માલવિકા પોતાની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો માલવિકા-ઈન્સ્ટાગ્રામ)