એક્ટ્રેસ ક્રિતી સેનન દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે નવા ફોટોશૂટમાં ક્રિતી સેનન શાનદાર પોઝ આપતી જોવા મળી બ્લેક ગાઉનમાં ક્રિતી સેનન પોઝ આપતી જોવા મળી ક્રિતી સેનને ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે બ્લેક ગાઉનમાં ક્રિતી સેનન ખૂબ જ સુંદર લાગી રહી છે ફેન્સ પણ તેના નવા ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે ચાહકો તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે આપ્યા પોઝ (તમામ તસવીરો ક્રિતી સેનન-ઈન્સ્ટાગ્રામ)