કુબ્રાનો બ્લેક સાડીમાં ગ્લેમરસ અંદાજ કુબ્રા એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે કુબ્રાનો જન્મ 27 જુલાઈ 1983ના રોજ બેંગ્લોરમાં થયો બ્લેક સાડીમાં અભિનેત્રીએ શાનદાર તસવીરો શેર કરી બ્લેક લૂકમાં શાનદાર લાગી રહી છે અભિનેત્રીએ સાડી લૂકમાં આપ્યા પોઝ કુબ્રાએ 'સેક્રેડ ગેમ્સ'થી પોતાની ઓળખ બનાવી તેની શાનદાર એક્ટિંગના વખાણ થયા હતા (તમામ તસવીરો કુબ્રા-ઈન્સ્ટાગ્રામ)