કુશા કપિલા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે કુશા કપિલાનો બોલ્ડ લૂક વાયરલ થયો છે અભિનેત્રી સ્ટાઈલિશ લૂકમાં આઈફા એવોર્ડમાં પહોંચી હતી આઈફા લૂકની તસવીરો કુશાએ શેર કરી છે આ તસવીરોમાં તે સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળે છે અભિનેત્રીએ બોલ્ડ પોઝ પણ આપ્યા હતા કુશા કપિલાનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે બ્લૂ કલરના લૂકમાં સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળી (તમામ તસવીરો કુશા કપિલા-ઈન્સ્ટાગ્રામ )