બિગ બોસ ફેમ માહિરા શર્મા ફરી નવા લૂકમાં જોવા મળી



માહિરાએ શાનદાર સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવ્યા



સોશિયલ મીડિયા પર માહિરાની તસવીરો વાયરલ



માહિરાને ડીપ નેક ડ્રેસ પહેર્યો છે



હાઈ હીલ્સ પહેરીને કાતિલ પોઝ આપ્યા છે



માહિરા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી



ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થયા છે



માહિરા શર્માની આ તસવીરો વાયરલ થઈ રહી છે



બોડીકોન લૂકમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી