મલાઈકા અરોરા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં છે



મલાઈકાએ બોડીકોન લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



મલાઈકા અરોરાની આ તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યા છે



સ્કીન કલરના ડ્રેસમાં મલાઈકાએ શાનદાર પોઝ આપ્યા છે



મલાઈકાએ ઈન્સ્ટા પર તસવીરો પોસ્ટ કરી છે



અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



મલાઈકા અરોરા તેની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



મલાઈકા બોલીવૂડની સ્ટાઈલિશ એક્ટ્રેસ છે



તેની ફિટનેસને લઈ પણ મલાઈકા ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો મલાઈકા-ઈન્સ્ટાગ્રામ)