એક્ટ્રેસ કંગના શર્માએ ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે



આ વખતે કંગનાએ બ્લેક ગાઉનમાં બૉલ્ડનેસનો તડકો લગાવ્યો છે



બ્લેક ગૉગલ્સ, કર્વી ફિગર સાથે કંગનાએ લૂકને કેરી કર્યો છે



ઓપન સિલ્કી બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકપઅ સાથે લૂકને કમ્પલિટ કર્યો છે



'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માએ બ્લેક હોટ લૂકમાં આગ લગાવી છે



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે



કંગના બ્લેક બોલ્ડ ગ્લેમરસ લુકમાં પોઝ આપતી જોવા મળી રહી છે



અભિનેત્રી તેના દિવસની શરૂઆત પણ વર્કઆઉટથી કરે છે



કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી



તમામ તસવીરો કંગના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે