મલાઈકા અરોરા તેના બોલ્ડ જિમ લૂકને લઈ ચર્ચામાં



એક્ટ્રેસ ફિટ રહેવા યોગ અને કસરત કરે છે



ફિટનેસને લઈ મલાઈકા જાણીતી છે



એક્ટ્રેસ તેના જિમ લૂકને લઈ ચર્ચામાં રહે છે



ચાહકો પણ મલાઈકાના જિમ લૂકને લાઈક કરે છે



જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગે છે એક્ટ્રેસ



કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



મલાઈકા અર્જૂન કપૂરને ડેટ કરે છે



બોલ્ડ જિમ લૂકને લઈ મલાઈકા ચર્ચામાં



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)