બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા દરેક લૂકમાં હોટ લાગે છે



મલાઈકા તેની ફિટનેસ માટે જાણીતી છે



એક્ટ્રેસનો વ્હાઈટ બોડીકોન લૂક વાયરલ થયો છે



વ્હાઈટ બોડીકોનમાં મલાઈકા કાતિલ પોઝ આપતી જોવા મળી



એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો દંગ



અલગ-અલગ અંદાજમાં કેમેરા સામે પોઝ આપ્યા



ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે



મલાઈકાએ વ્હાઈટલૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



ફેન્સને પણ તેનો બોલ્ડ લૂક પસંદ આવ્યો છે



મલાઈકા બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે