માલવિકા મોહનન દરેક લૂકમાં સુંદર લાગે છે



માલવિકાએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



સ્ટાઈલિશ લૂકમાં માલવિકાએ પોઝ આપ્યા છે



નવા લૂકમાં કારમાં પોઝ આપતી જોવા મળી



કાર અંદર બેસી માલવિકા મોહનને સુંદર પોઝ આપ્યા છે



માલવિકા મોહનન તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રીના આ લૂકને ફેન્સ લાઈક કરી રહ્યા છે



ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે



(તમામ તસવીરો માલવિકા મોહનન-ઈન્સ્ટાગ્રામ)