બૉલીવુડ અભિનેત્રી માનુષી છિલ્લરનો ન્યૂ લૂક સામે આવ્યો છે



આ વખતે માનુષી છિલ્લરનો યલો કૉટમાં બૉસી લૂક વાયરલ થયો છે



ઓપન બ્લેક હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે માનુષીએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે



બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



એક્ટ્રેસ અવારનવાર તેની સુંદર તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે



તાજેતરમાં માનુષી છિલ્લર મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થઇ હતી



માનુષીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે



માનુષી છિલ્લર પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ છે



તમામ તસવીરો માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે