મીનાક્ષી ચૌધરીની ગણતરી સાઉથની ટોચની અભિનેત્રીઓમાં થાય છે મીનાક્ષી ચૌધરી વ્યવસાયે મોડલ અને બ્યૂટી કોન્ટેસ્ટની વિજેતા રહી છે તેણે ફેમિના મિસ ઈન્ડિયા 2018માં હરિયાણાનું પ્રતિનિધિત્વ કર્યું હતું તે મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલની પ્રથમ રનર અપ રહી હતી વર્ષ 2021 માં, તેણીએ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી (All Photo Instagram)