આશ્રમની પમ્મી રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ પમ્મી આશ્રમ વેબસિરીઝમાં જોવા મળી હતી સિમ્પલ લૂકમાં દેખાતી પમ્મી રિયલ લાઈફમાં હોટ છે બોલ્ડ અંદાજ શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે આશ્રમની પમ્મીનું નામ અદિતી છે અદિતીએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે પમ્મીનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો પણ દિવાના બન્યા છે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે (તમામ તસવીરો અદિતી -ઈન્સ્ટાગ્રામ)