અભિનેત્રી મેહરીન પીરઝાદા આજે કોઈ ઓળખની મહોતાજ નથી



મેહરીન પીરઝાદાનો જન્મ 5 નવેમ્બર 1995ના રોજ પંજાબના ભટિંડામાં થયો હતો



મેહરીન પીરઝાદા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે



તેણે અનુષ્કા શર્માની ફિલ્મ 'ફિલ્લૌરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



મેહરીન પીરઝાદાને ફિલ્મ 'Mahanubhavudu' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો



મેહરીન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે



દરિયા કિનારે વેકેશનનો આનંદ માણી રહી છે મહેરીન



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



(All Photo Instagram)