મૌની રોય તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. મૌની રોય બિકીનીમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે બ્લૂ બિકીનીમાં મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે (All Photo Instagram)