ટીવીની હૉટ ગર્લ મૌની રૉયે ફરી એકવાર બ્લેક ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



બ્લેક સ્લિવલેસ ગાઉન ડ્રેસમાં મૌની રૉયે સેક્સી ફોટો કેપ્ચર કરાવ્યા છે



હાલમાં જ મૌની રોયએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે



લૂકને પુરો કરવા મૌની રૉયે મિનિમલ મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે



એક્ટ્રેસ મૌની રૉય હંમેશા પોતાના હૉટ અને સિઝલિંગ ફોટો શેર કરતી રહે છે



નાગિન ગર્લ મૌની રોનો લેટેસ્ટ લૂક નાઇટ પાર્ટી માટે પરફેકટ છે



મૌની રોયે આ બ્લેક ડ્રેસમાં ડાર્ક આઇલાઇનર અને ન્યૂડ મેક અપ કર્યો છે



મૌની રૉય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



મૌની રોયની આ કિલર સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે