મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે


આ ફોટામાં, મૃણાલ ડેનિમ લુકમાં કહેર વર્તાવી રહી છે


મૃણાલ ઠાકુર ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે


તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે


હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે


આ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન પણ વધારી દીધું છે


આ તસવીરોમાં મૃણાલ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.


મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે


ચાહકો તેના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે


(All Photo Instagram)