બોલિવૂડની સુંદર એક્ટ્રેસ દિશા પટણી ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ ફોટો પોસ્ટ કરતી રહે છે તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે દિશા પટણીએ ગુલાબી રંગનો બોડીફિટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે બોલ્ડ પોઝ આપી રહી છે દિશા પટણી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. દિશા પટણીના કર્વી ફિગરને જોઇને ફેન્સ ક્રેઝી થયા હતા. દિશાએ 'એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી દિશા પટણી છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ યોદ્ધામાં જોવા મળી હતી. All Photo Credit: Instagram