એક્ટ્રેસ નેહા ધૂપિયા દરેક લૂકમાં સુંદર લાગે છે

બ્લેક બોડીકોન લૂકમાં એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ફોટોશૂટ કરાવ્યું છે

કેમેરાની સામે નેહા ધૂપિયાએ શાનદાર પોઝ આપ્યા છે

નવા લૂકમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે

બ્લેક આઉટફિટમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે

નેહા ધૂપિયાએ બોલ્ડ અંદાજમાં હોટ ફિગર ફ્લોન્ટ કર્યું

ચાહકો તેના લૂક પર ફિદા થયા છે

નેહા ધૂપિયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો નેહા ધૂપિયા-ઈન્સ્ટાગ્રામ)