દિશા પટની બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાની એક છે

દિશા તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે ઘણી તસવીરો શેર કરતી રહે છે

દિશા પટનીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે

આ સિવાય દિશા ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ પોસ્ટ માટે હેડલાઈન્સ બનાવે છે.

દિશા પટનીએ કેટલીક તસવીરો શેર કરી છે

દિશાની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે દિશા

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

પોતાના બેબાક અંદાજે માટે જાણીતી છે દિશા

 (All Photo Instagram)