રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે

Published by: gujarati.abplive.com

ફિલ્મના ટ્રેલરમાં પહેલા ભાગથી ચર્ચામાં રહેલી અભિનેત્રી સારા અર્જુનની ઝલક પણ જોવા મળી છે

Published by: gujarati.abplive.com

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' એ વર્ષ 2025 માં ધૂમ મચાવી હતી

Published by: gujarati.abplive.com

પહેલા ભાગની લીડ અભિનેત્રી સારા અર્જુન પણ આ દિવસોમાં ચર્ચામાં છે

Published by: gujarati.abplive.com

સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં સારા સાડીમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

સારાની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સારા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com