ઘણા દિવસો બાદ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી નેહા ધૂપિયાની તસવીરો સામે આવી છે



બૉલીવુડ હૉટ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



આ વખતે કેમેરા સામે નેહા ધૂપિયાની નૉટી અદાઓ સામે આવી છે



બ્લેક ગૉગલ્સ, રીબન અને કર્વી ફિગર સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં સ્ટેજ શૉમાં દર્શકોના દિલ જીતી લીધા હતા



ફેન્સ પણ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે



એક્ટ્રેસે કેટલાક વીડિયો અને તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



નેહા ધૂપિયા અને અંગદ બે બાળકોના માતા-પિતા છે, અને બહુજ પ્રેમાળ છે



2002માં નેહા ધૂપિયાએ મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો



તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે