નેહા ધૂપિયાએ નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



અભિનેત્રીએ રેડ ગાઉનમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



નેહા ધૂપિયાનો નવો લૂક ખૂબ જ શાનદાર છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે



ફેન્સ પણ તેના આ કાતિલ લૂક પર ફિદા થયા છે



રેડ બોડીકોનમાં નેહા ધૂપિયા ખૂબ જ હોટ લાગી રહી છે



સ્ટાઈલિશ અંદાજમાં નેહાએ આપ્યા પોઝ



નેહા ધૂપિયા તેની ફિટનેસ માટે બોલીવૂડમાં જાણીતી છે



હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો નેહા ધૂપિયા-ઈન્સ્ટાગ્રામ)