એક્ટ્રેસ નેહા ધૂપિયાએ પોતાના સોશિયલ મીડિયામાં રેડ આઉટફિટમાં તસવીરો શેર કરી છે

રેડ લૂકમાં નેહા ધૂપિય ખૂબ જ સુંદર લાગે છે

નેહા ધૂપિયા કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે

નેહા ધૂપિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

ચાહકો પણ તેના દરેક લૂકને પસંદ કરે છે

હાલમાં તેની આ તસવીરો ચાહકોને પસંદ આવી છે

ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે

નેહા ધૂપિયા જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ છે

(તમામ તસવીરો નેહા ધૂપિયા -ઈન્સ્ટાગ્રામ)