બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર પોતાની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે

દિવ્યા ખોસલાના દરિયામાં બોટ પરના ફોટા ખૂબ પસંદ કરાઈ રહ્યા છે

38 વર્ષની ઉંમરે તેમનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો દીવાના થયા છે

આ ફોટોમાં દિવ્યા ગ્રીન અને બ્લેક કલરની સ્પોર્ટ્સ બિકીનીમાં જોવા મળી રહી છે

દરિયાની વચ્ચે તેમનો આ અંદાજ ચાહકોને દીવાના બનાવી રહ્યો છે

આ ફોટોમાં તે બોટમાં બેસીને દરિયા તરફ જોઈ રહી છે

દિવ્યા ટી- સીરિઝના માલિક ભૂષણ કુમારની પત્ની છે

તે પોતાના ફોટા અને ફેશનથી લોકોના દિલ જીતી લે છે.

તાજેતરમાં જ દિવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કર્યા છે.

All Photo Credit: Instagram