સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ દરેક લૂકમાં સુંદર લાગે છે

નિધિ અવારનવાર તેની ફેશનને લઈ ચર્ચામાં રહે છે

જેમાં તે ક્લાસિક સાડીથી લઈને વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે

નિધિ અગ્રવાલે હાલમાં સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા સાડી લૂકમાં નિધિ ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

ફેન્સ તેના ગ્લેમરસ સાડી લૂક પર ફિદા થયા છે

બ્લૂ કલરની સાડીમાં નિધિ અગ્રવાલ સુંદર લાગી રહી છે

ચાહકો પણ સાડી લૂકના વખાણ કરે છે

નિધિ જાણીતી સાઉથ એક્ટ્રેસ છે