નેહા ધૂપિયાએ ઓલ બ્લેક લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

સ્ટાઈલિશ બ્લેક લૂકમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે

નેહાએ કેમેરાની સામે ગ્લેમરસ લૂકમાં પોઝ આપ્યા

ચાહકો પણ તેના ઓલ બ્લેક લૂક પર ફિદા થયા છે

એક્ટ્રેસ નેહા કેમેરાની સામે અલગ-અલગ લૂકમાં પોઝ આપતી જોવા મળી

નેહા ધૂપિયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

નેહા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

નેહા ધૂપિયાની આ તસવીરો વાયરલ થઈ છે

કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં આપ્યા પોઝ

(તમામ તસવીરો નેહા ધૂપિયા-ઈન્સ્ટાગ્રામ)