કેટ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

નવા ફોટોશૂટમાં કેટ શર્મા ખૂબ જ હોટ લાગી રહી છે

અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે

સ્વિમિંગ પૂલ નજીક અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી પોઝ આપતી જોવા મળી

કેટ શર્મા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં છે

બોલ્ડ અંદાજમાં કેટ શર્માએ આપ્યા કાતિલ પોઝ

ઈન્સ્ટા પર કેટ શર્માની તસવીરો થઈ વાયરલ

ફેન્સ તેના બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે

નવા ફોટોશૂટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી કેટ

(તમામ તસવીરો કેટ શર્મા-ઈન્સ્ટાગ્રામ)