નેહા ધૂપિયા સાડીમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ શાનદાર સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

સ્ટાઈલિશ સાડી લૂકમાં બેડ પર નેહાએ સુંદર પોઝ આપ્યા છે

ફેન્સ તેના સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

નેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સાડી પહેરીને ખાસ ફોટોશૂટ કરાવ્યું છે

નેહા ધૂપિયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ

ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો નેહા-ઈન્સ્ટાગ્રામ)