ઈશાન્યા મહેશ્વરીએ પિંક બોડીકોનમાં ગ્લેમરસ ફોટશૂટ કરાવ્યું છે

પિંક બોડીકોનમાં અભિનેત્રીએ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

ચાહકો તેના ગ્લેમરસ લૂકના દિવાના બન્યા છે

અભિનેત્રી પિંક આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે

કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી

ચાહકો તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે

ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

ઈન્સ્ટાગ્રામ પર ઈશાન્યા મહેશ્વરીના લાખો ફોલોઅર્સ છે

ઈશાન્યા મહેશ્વરી તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો ઈશાન્યા-ઈન્સ્ટાગ્રામ)