એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

સ્ટાઈલિશ લૂકમાં રકુલ ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

રકુલ પ્રિત સિંહ જાણીતી બોલીવૂડ અભિનેત્રી છે

રકુલ તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે

ઈન્સ્ટાગ્રામ પર રકુલ પ્રિતના લાખો ફોલોઅર્સ છે

ઓફ શોલ્ડર ડ્રેસમાં કેમેરાની સામે રકુલે સુંદર પોઝ આપ્યા

અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થયો

(તમામ તસવીરો રકુલ પ્રિત સિંહ-ઈન્સ્ટાગ્રામ)