એક્ટ્રેસ નેહા મલિક તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી



નેહા મલિકે પિંક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે



પિંક શોર્ટ ડ્રેસમાં નેહા મલિક ખૂબ જ હોટ લાગી રહી છે



નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે



નેહા મલિકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે



ઈન્સ્ટાગ્રામ પર નેહા મલિકના લાખો ફોલોઅર્સ છે



દરરોજ હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરે છે



નેહા મલિકે હોટ અંદાજમાં પોઝ આપ્યા હતા



(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)