જો તમારુ યુરિક એસિડ વધી ગયું છે તો આઇસ્ક્રીમથી દૂર રહો ચિપ્સ અને પેકેટ ફૂડ્સ ખાવાનું છોડી દો પેકેટ ફ્રૂટ્સ જ્યૂસમાં વધુ સુગર હોય છે જો તમે વેજિટેરિયન છો તો ચણા દાળ અને રાજમા ખાવાનું ટાળો મગ પણ યુરિક એસિડ વધારી શકે છે એટલા માટે તેને ઓછા ખાવા જોઇએ પ્રોસેસ્ડ અને પેકેટ્સ ફૂડથી બચવું તમારા સ્વાસ્થ્ય માટે સારુ છે કાજુ અને બદામ પણ ઓછા ખાવા જોઇએ દારૂ અને સોડા પણ યુરિક એસિડને વધારી શકે છે વધુ સ્વીટ ખાવાનું પણ તમારા યુરિક એસિડને વધારી શકે છે તમારા ડાયટમાં અનાજ અને તાજા ફળોને સામેલ કરો