ભોજપૂરી એક્ટેસ નેહા મલિકે શેર કરી તસવીરો હોટ અંદાજમાં હોળી ઉજવણી કરતી જોવા મળી ગાલ પર કલર સાથે જોવા મળી નેહા નેહા મલિક જાણીતી એક્ટ્રેસ છે ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં નેહાનું મોટુ નામ છે નેહા મલિક તેના હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે હોટ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે નેહાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો ચાહકો પણ તેના હોળી લૂકને લાઈક કરી રહ્યા છે (તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)